News
Latest news will be updated here. Browse recent announcements, achievements, and community updates.
No Image
માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબોને હૂંફ, મહિલાઓને આજીવિકા આપતા માનવતાના ગાદલા
માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને શિયાળામાં ઠંડીની સામે રક્ષણ મળી રહે તથા સાથે મહિલાઓને રોજગારી પણ મળી રહે તેવા બેવડા ઉમદા આશયથી ઉત્તમ કામગીરી કરાઈ રહી છે.
શ્રી નયનભાઈ કે. પાણેરીને રાજકોટ શહેર વાલમ બ્રાહ્મણ પ્રમુખ પદે વરણી થવા બદલ ખુબ ખુબ અભિનંદન...
વાલમ બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા પારંપરિક ગરબા નું આયોજન
વાલમ બ્રાહ્મણ મહિલા મંડળ,અમદાવાદ દ્વારા ૫/૧૦/૨૦૨૫ ના રોજ મધુલતા સાંસ્કૃતિક હોલ વાસણા ખાતે પારંપરિક ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું.સાથોસાથ બહેનો ના આર્થિક ઉત્કર્ષ માટે વિવિધ વસ્તુઓ ના પ્રદર્શન સાથે વેચાણ માટે ના સ્ટોલ રાખવામાં આવ્યા હતા.
વાલમ બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા અનાજની કીટ નું વિતરણ
શ્રી અમદાવાદ વાલમ બ્રાહ્મણ યુવક મંડળ (ધંધુકા ક્ષેત્ર) દ્વારા સમાજ ના જરૂરિયાતમંદ પરિવારો ને મીઠાઈ,ફરસાણ સહિત વિવિધ વાનગીઓ બની શકે તે રીતે આગામી દિવાળી ના તહેવાર ને અનુલક્ષીને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું.