Events

Upcoming events and past activities will be updated here. Stay connected and participate.

વાલમ બ્રાહ્મણ મહામંડળનું 60મુ અધિવેશન

11 Jan 2026, 09:00 — 11 Jan 2026, 14:00

પૂજ્ય સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પર તારીખ 11 જાન્યુઆરી, 2026 રવિવારે સવારે 09:00 કલાકે વાલમ બ્રાહ્મણ મહામંડળનું 60મુ અધિવેશન યોજાનાર છે. આ અધિવેશનમાં પધારવા સર્વે જ્ઞાતિજનોને હાર્દિક નિમંત્રણ છે. સ્થળ: આંબેડકર હોલ, કલેક્ટર બંગલોની બાજુમાં, પીજ રોડ, નડિયાદ.